જુહાપુરામાં 15 દિવસમાં બીજી વાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મોટી કાર્યવાહી.

જુહાપુરામાં 15 દિવસમાં બીજી વાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મોટી કાર્યવાહી
ફરી એક વાર ગેરકાયદેસર ઇમારતને તોડી પાડવામાં આવી

વિશાલા સર્કલ પાસે અલ સાદાબ પાર્કમાં બની રહેલ ઇમારતને તોડી પાડવામાં આવી