25 મે જાહેર થશે ધો. 10નું પરિણામ
સવારે 8 વાગ્યે વેબસાઇટ પર જાહેર થશે પરિણામ
વોટ્સઅપના માધ્યમથી પણ જાણ કરાશે પરિણામ
WWW.GSEB.ORG વેબસાઇટ પરથી જાણી શકાશે
વોટ્સેપ પર પણ પરિણામ જોઈ શકાશે
6357300971 પર વોટ્સઅપથી મળશે પરિણામ
25 મે જાહેર થશે ધો. 10નું પરિણામ. કેવી રીતે જોઈ શકાશે તમારું પરિણામ.
