ગુલમ્હોર એ હોય ગરમાળો એ હોય
એની વચ્ચે લહેરાતા ખેતરો એ હોય
કેળ ; ડાંગર ; કોબીજ ; બાજરી એ હોય
રસમધુરા ખાટ્ટા મીઠા ફળફળાદિ એ હોય
આંબાવાડીયામાં કેસર ; લંગડો ને હાફુસ એ હોય
ખેતર ની માલીપા કાચા મકાનો એ હોય
ને એમા રહેતા ખેત મજૂરો એ હોય
જિંદગી જીવવા માટે ના નવા તરીકાએ હોય
હસતા હસતા જિંદગી જીવાતીએ હોય
એ ય ને જિંદગી મોજેદરીયો જ હોય …….
—હિમાલિ .ઓઝા
TejGujarati
16 - 16Shares
- 16Shares