ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર!

*બ્રેકિંગ….*

*ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, કરવા આદેશ અપાયો,*

*પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા હોવાથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર રાજ્યના પોલીસ વડા (DGP) દ્વારા આદેશ જાહેર કરવામાં આવ્યો છે.*

*રાજ્યના તમામ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત કર્મચારીઓની રજાઓ 12 January સુધી તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી,*