મોદી સરકારનું મોટું એલાન

મોદી સરકારનું મોટું એલાન

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનના રૂટની જાહેરાત કરી છે, જે કોલકાતાથી ગુવાહાટી વચ્ચે દોડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં તેને લીલી ઝંડી આપશે. 180 KMPH ની ઝડપ ધરાવતી આ ટ્રેન ‘કવચ’ જેવી આધુનિક સુરક્ષા સિસ્ટમથી સજ્જ છે. તેમાં દિવ્યાંગો માટે ખાસ વ્યવસ્થા અને વિશ્વસ્તરીય સુવિધાઓ છે, જે લાંબા અંતરની મુસાફરીને વધુ આરામદાયક અને સુરક્ષિત બનાવશે.