8 જિલ્લાઓ માટે આગામી 3 કલાક ભારે
ગુજરાત રાજ્ય માટે આગામી 3 કલાક 8 જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છમાં યુદ્ધના ખતરા વચ્ચે તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, પોરબંદર જિલ્લાઓના છૂટાછવાયા સ્થળોએ ભીષણ વાવાઝોડા અને વીજળી સાથે 62-87 કિમી પ્રતિ કલાકની ઝડપે મધ્યમથી ભારે