અંબાલાલ પટેલની ઘાતક આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભર ઉનાળે વરસાદની આગાહી કરી છે,અંબાલાલ પટેલનું માનવું છે કે,આગામી 24 કલાકમાં વાતાવરણમાં પલટો આવશે. રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં 30 એપ્રિલથી 11 મે સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે,10-11મે એ આંધી અને વંટોળ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.