વર્ષ 2012માં ભારત સરકારે સગીરોની પોક્સો એક્ટ લાગુ કર્યો હતો. આ કાયદા હેઠળ સુરક્ષા માટે 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને સગીર ગણવામાં આવે છે. તેની સાથે યૌન ઉત્પીડનને અપરાધની શ્રેણીમાં ગણવામાં આવ્યો છે. વર્ષ 2019માં ભારત સરકારે આ કાયદામાં સુધારો કરીને ગુનેગારો માટે મૃત્યુદંડની પણ જોગવાઈ કરવામાં આવી છે.