*પહલગામ આતંકી હુમલા મુદ્દે સમાચાર*
તપાસ એજન્સીઓને મહત્વના પુરાવા મળ્યા,
ઘટનાસ્થળ આસપાસથી એડવાન્સ સંચાર ઉપકરણ મળ્યા
હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાના પુરાવા
આતંકી પાક.માં ઓપરેટિવ સાથે પ્રત્યક્ષ સંપર્કમાં હતા, મુઝફ્ફરાબાદ અને કરાચી સેફ હાઉસના સંપર્કમાં હતા
આતંકીઓએ ઓટોમેટિક હથિયારોથી હુમલો કર્યો હતો