ભાજપનો 45મો સ્થાપના દિવસ ઉજવાયો
ભારતીય જનતા પાર્ટી આજે વિશ્વની નંબર વન રાજકીય પાર્ટી બની ગઈ છે. સુરતમાં ભાજપનો 45મો સ્થાપના દિવસ ઉજવાયો હતો. જેમાં કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત રહ્યા હતા. આજના દિવસે તેમણે પાર્ટીના કાર્યકર્તા માટે આનંદ અને ગર્વ લેવાનો દિવસ ગણાવ્યો છે, સાથે જ કહ્યું કે વિશ્વમાં સૌથી મોટી પાર્ટી BJP પાર્ટી છે. પીએમ મોદીએ પણ ભાજપના કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા.