રણવીર દીપિકાના ઘરે થયું નાનકડા મહેમાનનું આગમન

દીપિકા પાદુકોણે બાળકીને જન્મ આપ્યો

રણબીર અને દીપિકા એક બાળકીના માતા- પિતા બન્યા છે. દીપિકા પાદુકોણે બાળકીને જન્મ આપ્યો છે. રણવીર અને દીપિકા ગઈકાલે સાંજે મુંબઈની એચએન રિલાયન્સ હોસ્પિટલમાં જતા જોવા મળ્યા હતા. તેનો વીડિયો સામે આવતા જ દીપિકાની ડિલિવરી અંગે અટકળો લગાવવામાં આવી રહી હતી.

આ પણ વાંચો: *મોટા રાજકિય માથા દિવ ખાતે (પરસ્ત્રી)સાથે રંગરેલીયા કરતા ઝડપાયા*

One thought on “રણવીર દીપિકાના ઘરે થયું નાનકડા મહેમાનનું આગમન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *