*બ્રેકિંગ ન્યુઝ*
*હાલારને હલાવી દેતા મેઘરાજા.. છેલ્લા 24 કલાકમાં દ્વારકા અને જામનગરમાં બારે માસ મેઘ ખાંગા*
*જામખંભાળિયા માં આખી રાત વરસાદ વરસ્યો સવારે છ સુધીમાં 18-5 ઇંચ વરસાદ..* *ખંભાળિયામાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણી*
*જામનગર શહેરમાં પણ વહેલી સવાર સુધી વરસાદ વરસ્યો.. સવારે છ વાગ્યા સુધીમાં 15-5 ઇંચ વરસાદ*
*જામજોધપુર અને લાલપુરમાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવી.. બંને તાલુકામાં 13- 13 ઈચ વરસાદ*
*દ્વારકામાં વહેલી સવાર સુધીમાં 10 ઇંચ અને ભાણવડમાં 10:-5ઇંચ વરસાદ ખાબક્યો*
*દ્વારકાના કલ્યાણપુરમાં પણ 10-5 ઇંચ વરસાદ*
*પોરબંદર ના રાણાવાવ માં પણ 12 ઇંચ વરસાદ, જામનગર ના કાલાવડ માં પણ આખી રાત વરસાદ.. સવારે 6 સુધીમાં 11-5 ઇંચ વરસાદ*
*પોરબંદર ના બધા તાલુકા માં ભારે વરસાદ*
*રાજકોટ જિલ્લાના લોધિકામાં સવાર સુધીમાં 10-5 ઇંચ વરસાદ*
**રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચ વરસાદ લોધીકામાં પણ આખી રાત વરસાદ આવતા 10.5 ઇંચ વરસાદ**
*રાજ્યના 250 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ*
*ભાદર નું પાણી છોડાતા ધોરાજી અને ઉપલેટાના બે ગામ સંપર્ક વિહોણા*
આ પણ વાંચો: *રોડ વચ્ચે 10 ફૂટનો ખાડો પડી જતા વાહનવ્યવહાર બંધ*