LIVE: કર્ણાટકમાં 11 વાગ્યા સુધીમાં 21% વોટિંગ..

હાલ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાન થઈ રહ્યું છે. અહીં 224 બેઠકો પરથી 2614 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. કર્ણાટકના તમામ જિલ્લાઓમાં સવારથી જ મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા માટે મતદાન મથકો પર પહોંચી રહ્યા છે. જેને લઈ સવારે 11 વાગ્યા સુધી 20.99% મતદાન થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *