ગાંધીનગર
સિનિયર IAS ઓફિસરની પત્નીએ આપઘાતનો કર્યો પ્રયાસ
ઝેરી દવા ગટગટાવી આપઘાતનો કર્યો પ્રયાસ
IAS ઓફિસરના પત્નીને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં કરાયા દાખલ
ઝેરી દવાની વધુ અસર થતા સિવિલના ICU વોર્ડમાં દાખલ કરાયા
સિનિયર IAS અધિકારી
રણજીત ( રાજેશ ) તવંરના પત્નીએ કર્યો આપઘાતનો પ્રયાસ
સિનિયર IAS અધિકારીના પત્નીની હાલ ICUમાં ચાલી રહી છે સારવાર
પત્ની હાલમાં અધિકારી સાથે નથી રહેતી.. માત્ર બાળકો જ અધિકારી પાસે