ગોવિંદા આજે પણ પોતાના ફેન્સના દિલમાં રાજ કરે છે. તેણે 1986માં ફિલ્મ ‘લવ’થી પોતાના કરિયરની શરુઆત કરી હતી ત્યારબાદ તેણે ઘણી હિટ અને સુપરહિટ ફિલ્મો કરી હતી. પોતાના દમદાર અભિનય, શાનદાર કોમેડી, અને પાવરપેક રોમાન્સથી બોલીવૂડ અને ફેન્સમાં એક મોટુ નામ બનાવ્યું હતું. જોકે, હાલમાં ગોવિંદાનો ચર્ચમાં પ્રાર્થના કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જોઈ તેના ફેન્સ ભડક્યા છે અને તેને ટ્રોલ કરી રહ્યાં છે.
Related Posts
આજ નું રાશિફળ – 19 ઓગસ્ત 2023 – ઓમ શ્રોત્રિય
- Tej Gujarati
- August 19, 2023
- 0
आज का राशिफल
- Tej Gujarati
- June 15, 2023
- 0