રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર
ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર છે. ખેડૂતોને રાજ્ય સરકારની યોજનાનો લાભ મળે તે માટે ખાસ સુવિધા મળી રહી છે. તેઓ માટે 18 જૂનથી આઈ- ખેડૂત પોર્ટલ ખૂલ્લું મૂકવામાં આવનાર છે. 18 જૂનથી સાત દિવસ સુધી તે ખુલ્લું રહેશે. ખેડૂતોએ આના http://ikhedut.gujarat.gov.in पर जधी माहिती મેળવવાની રહેશે. પાણીના ટાંકા બાંધકામ પર સહાય યોજના, સ્માર્ટ ફોન સહાય યોજના સહિત અન્ય યોજનાનો લાભ ખેડૂતો મેળવી શકે છે.