સાયબર ક્રાઈમ માફીયા એવા ગઠિયાએ ભાજપના નામાંકિત ભામાશાનું ફેસબુક હેંગ કરીને ફોટા સાથે સહાયની કરી માંગ.

આઇપીએસ અધિકારી હસમુખ પટેલ, કમિશનર ધવલ પટેલ, અશ્વિન ત્રિવેદી લઈને અનેકના એકાઉન્ટ facebook સાથે ચેડા કર્યા હોવાની ફરિયાદો થયેલ છે
સાયબર ક્રાઈમ માફીયા એવા ગઠિયાએ ભાજપના નામાંકિત ભામાશાનું ફેસબુક હેંગ કરીને ફોટા સાથે સહાયની કરી માંગ
ગાંધીનગર દેશમાં અત્યારે સૌથી મોટી સમસ્યા અને પડકારજનક જો ક્રાઈમ હોય તો સાયબર ક્રાઇમ છે ત્યારે રોજબરોજ અહીંયા અનેક ભયેતા શિકાર બની રહ્યા છે, રોજભરોજ નવી તરકીબો સાથે નવા અંડા-ગંડા કરવામાં આવી રહ્યા છે. ત્યારે અગાઉ આઈપીએસ અધિકારી હસમુખ પટેલ કમિશનર થવલ પટેલ
હાથે કલેક્ટર અમદાવાદથી લઈને નામાંકિત એડવોકેટ અશ્વિન ત્રિવેદી જેવી વ્યક્તિઓને ટાર્ગેટ કરેલા છે ત્યારે હવે જીજે-૧૮ના ભામાશા તથા પૂર્વીપ્યુટી મેયર અને પ્રદેશ ભલીપંચ મોરચાના ઉપાધ્યમ નાજાભાઈ પાંપરના facebook માં ફોટા નામ સાથે છેડછાડ કરીને મદદ માટે ભૌગસ એકાઉન્ટ ઉભું કરીને સહાયની માંગ સાથે facebook
માં મુકવામાં આવતા ખળભળાટમથી ગયો છે. સાયબર ક્રાઈમ માફિયા એવા ગઠીયા ગેમ કહો કે બાગડ જિલ્લાઓએ દરેક શહેરમાં નામાંકિત વ્યક્તિઓ હોય અને જેનું નામ મોટું તથા ફક્ત લેબલથી સહાય મોટી આપતી હોય તેથી વ્યક્તિઓને સાયબર કાઈમ કરવાવાળા ભાગડ બિલ્લાઓ ટાર્ગેટ બનાવે છે, અગાઉ જીજે-૧૮ શહેરમાંથી ત્રણથી વધારે
નામાંકિત વ્યક્તિઓને ટાર્ગેટ કર્યા હતા જેની ફરિયાદ પણ સાયબર સેલમાં થયેલી હોવાનું સુત્રો તારા માહિતી પ્રાપ્ત થયેલ છે ત્યારે ભાજપના નામાંકિત ભામશાને ટાર્ગેટ કરતા અનેક લોકોના લઈ નાશભાઇને આવતા પોતે પણ વિચારણા પડી ગયા હતા. ત્યારબાદ ખબર પડી કે સાયબર ક્રાઈમના ગઠિયાએ ટાર્ગેટ કર્યા છે.
ભાજપના પ્રદેશ ઓબીસીના ઉપાધ્યક્ષને ટાર્ગેટ કરતા શહેરમાં ચર્ચાસ્પદ વિષય બન્યો હતો. જીજે ૧૮ શહેરમાં નાજાભાઈ નું નામ અને લેબલ મોટું છે તેમના નામથી અનેક લોકો સહાયનો ધોધ વરસાવી દે, ત્યારે ભામાશા તરીકે પ્રચલિત નાઝાભાઈને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા, શહેરમાં ફેસબુકથી લઈને સોશિયલ મીડિયામાં અનેક નેતાઓ કાર્યકરો સાથે ચર્ચામાં હોય ત્યારે મદદની આ facebook ઉપર આવતા શહેરના ઘણા જ શુભચિંતકોએ ભામાશા ને જાણ કરતા પોતે પણ હેબતાઈ ગયા હતા, બાકી ભામાશા આપવામાં સૌ પ્રથમ આંગળી ઊંચી કરનાર અનેકને મદદ કરે અને મદદ માટે facebookમાં લખે તેવાત નગરજનોને ગળે ન ઉતરતા નાજાભાઈને અનેક શુભચિંતકોએ ફોન કરતાં રાત્રિના બે વાગ્યા સુધી ઘંટડીઓ રણકી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *