મોદીના શપથ લેતા પહેલા મોટા સમાચાર
નરેન્દ્ર મોદી શપથ લે તે પહેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ CSS (કમિટી ઓન સિક્યોરિટી ઓફ સેન્ટ્રલ કેબિનેટ) ધરાવતા મંત્રી પદ પર કોઈ બાંધછોડ કરશે નહીં. ભાજપ CCS મંત્રી પદ પોતાની પાસે જ રાખશે. ગૃહ, રક્ષા, નાણાં અને વિદેશ મંત્રાલયો ભાજપ પોતાની પાસે જ રાખશે.