ગુજરાત ATS એ જાસૂસની કરી ધરપકડ Posted on May 23, 2024 by Tej Gujarati ગુજરાત ATS એ જાસૂસની કરી ધરપકડ પોરબંદરથી વધુ એક જાસૂસની ATSએ કરી ધરપકડ.. પાકિસ્તાન ISI ને આપતો હતો ગુપ્ત માહિતી.. સોશિયલ મીડિયા દ્વારા માહિતી મોકલતો હતો જાસૂસ.. આજે 3.30 કલાકે ડીવાયએસપી, ATS ઓફીસ પ્રેસ દ્વારા આપશે વધુ માહિતી.
All આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર *”જૂનાગઢ ખાતે પદવી મેળવનારા સૌ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવતા શિક્ષણ મંત્રી* Tej Gujarati May 5, 2023 0 *”જૂનાગઢ ખાતે પદવી મેળવનારા સૌ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવતા શિક્ષણ મંત્રી* જૂનાગઢ: જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા […]
All આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર *ચંદ્રયાન 3 આજે 14 જુલાઈના રોજ IST બપોરે 2.35 PM પર સતીશ ધવન સ્પેસ સેન્ટર, શ્રી હરિકોટાથી ઉડાન ભરવાનું છે, ચાલો તેની કેટલીક વિશેષતાઓ જાણીએ અને ISROને ચંદ્રયાન 3 સફળ થાય તેવી શુભેચ્છાઓ!* Tej Gujarati July 14, 2023 0 *ચંદ્રયાન 3 આજે 14 જુલાઈના રોજ IST બપોરે 2.35 PM પર સતીશ ધવન સ્પેસ સેન્ટર, […]
All ગુજરાત ભારત સમાચાર જામનગર દરીયાકાંઠા નજીકનાં જોખમી અને ભયજનક વિસ્તારોમાથી 73 પ્રસુતાઓને સ્થળાંતરિત કરી નજીકના આરોગ્ય કેન્દ્રો ખાતે રીફર કરાયાં. Tej Gujarati June 13, 2023 0 જામનગર દરીયાકાંઠા નજીકનાં જોખમી અને ભયજનક વિસ્તારોમાથી 73 પ્રસુતાઓને સ્થળાંતરિત કરી નજીકના આરોગ્ય કેન્દ્રો ખાતે […]