INTERNATIONAL MASTER ( IM ) MANUSH SHAH* *18 વખત GUJARAT STATE CHESS CHAMPION બન્યો છે*

*INTERNATIONAL MASTER ( IM ) MANUSH SHAH*

*18 વખત GUJARAT STATE CHESS CHAMPION બન્યો છે*

*3 વખત ALL INDIA FIDE RATED CHESS CHAMPION બની ચૂક્યો છે*

*નાની ઉંમર માં 24 COUNTRY chess રમીને CHESS માં INTERNATIONAL MASTER નું બિરુદ ભારત નું પ્રતિનિધિ તરીકે પ્રાપ્ત કરેલ છે*

*100 વર્ષ ની ચેસ ની કારકિર્દી માં ભારત માં માત્ર 136 જેટલાં CHESS માં INTERNATIONAL MASTER ખેલાડીઓ છે.. જેમાં MANUSH હાલનો ગુજરાતમાંથી લેટેસ્ટ ઇન્ટરનેશનલ માસ્ટર ચેસ ખેલાડી છે*

MANUSH SHAH
*FIDE MASTER* નું TITLE પણ બિરુદ કરી ચૂક્યો છે

*જેમાં અત્યાર સુધીમાં MANUSH ને જયદીપ સિંહ તથા સરદાર પટેલ ના બધા જુનિયર તથા સિનિયર એવોર્ડ થી સન્માનિત આપણા SPORTS MINISTER હસ્તકે સન્માનિત કરવામાં આવ્યો છે*

*હાલ આગામી EKLAVYA SENIOR એવોર્ડ માટે દાવેદાર બન્યો છે ..*

અલગ અલગ COUNTRY માં MANUSH *3 IM NORM અને 2405 INTERNATIONAL RATING* ધરાવીને *INTERNATIONAL MASTER* નું અદભુત TITLE મેળવીને માત્ર ગુજરાત નું નહી બલ્કે પૂરા ભારત દેશનું નામ ગૌરવ સાથે દરેક દેશો માં સન્માનિત થયો છે..

*GUJARAT STATE નો અને ALL INDIA CHESS FEDERATION તરીકે ભારત નું પ્રતિનિધિત્વ કરીને ભારત દેશનો એવો આ રત્ન ચેસ જગતમાં ગ્રાન્ડ માસ્ટર બનવા માટે વિદેશમાં ઠેર ઠેર રમવા જઈ રહ્યો છે..*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *