બ્રેઈન ડેડ થયેલ પિતાના અંગોનું દાન.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બ્રાન્ડેડ થયેલા પિતાનું ત્રણ પુત્રોએ અંગદાન કર્યું. અમદાવાદ સિવિલમાં અંગદાનની અભૂતપૂર્વ ઘટના,

ત્રણેય પુત્રોએ ભેગા મળીને બ્રેઇનડેડ થયેલ પિતાના અંગોનું

દાન કર્યું હતુ.

બ્રેઈનડેડ ગંગારામના લીવર અને બે કિડનીના દાન થકી જરૂરિયાતમંદ ત્રણ દર્દીઓને મળ્યું નવજીવન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *