*પરશોત્તમ રૂપાલાના વિરોધમાં નવી રણનીતિ* Posted on April 1, 2024 by Tej Gujarati *પરશોત્તમ રૂપાલાના વિરોધમાં નવી રણનીતિ* 100 ક્ષત્રિય મહિલાઓ ઉમેદવારી નોંધાવશે રાજકોટ બેઠક પરથી 100 ક્ષત્રિયાણી ઉમેદવારી નોંધાવશે 100 જેટલી ઉમેદવારી થાય તો બેલેટ પેપરથી કરવી પડે ચૂંટણી આ રીતે ચૂંટણીમાં નામાંકન ભરી ઇતિહાસ રચીશું: તૃપ્તિબા રાઓલ
All આંતરરાષ્ટ્રીય ભારત સમાચાર શું કેનેડા જવાનું વિચારી રહ્યા છો? જો હા તો આ જરુર વાંચી લેજો, નહીં તો.. Tej Gujarati February 20, 2024 2 વિદેશ જવાના સપના યુવાનોને ઘણી વખત જેલ મોકલી દે છે: એરપોર્ટ પોલીસ વિઝાના નામે યુવાનોને […]
ભારત સમાચાર *બનાસકાંઠાના પાલનપુર માર્કેટ યાર્ડમાં આગ લાગી* Tej Gujarati February 19, 2024 0 *બનાસકાંઠાના પાલનપુર માર્કેટ યાર્ડમાં આગ લાગી* ફાયર દ્વારા આગ બુઝાવવાના પ્રયાસો ચાલુ
ગુજરાત ભારત સમાચાર મંકીપોકસના ખતરા સામે ભારતમાં એલર્ટ: એરપોર્ટ – બંદરો પર ખાસ વોચ. – સુરેશ વાઢેર. Tej Gujarati August 21, 2024 0 મંકીપોકસના ખતરા સામે ભારતમાં એલર્ટ: એરપોર્ટ – બંદરો પર ખાસ વોચ. – સુરેશ વાઢેર. ખતરનાક […]