*બસ આટલી જાતના જ માણહ હોય છે ગુજરાતી ભાષામાં !!*

*બસ આટલી જાતના જ માણહ હોય છે ગુજરાતી ભાષામાં !!*
( માતૃભાષા દિવસની આ પોસ્ટ મોજ આવે તો વધાવજો 😃)

અકલમઠા,
અકર્મી,
અધકચરા,
અજડ,
અટક ચાળીયા
અદેખા
અવળચંડા
અળવીતરા
આપડાયા,
આળસું, એદી
આઘાપાસિયા,
એકલપંડા,
ઓટીવાળ,
ઓશિયાળા,
ઓથમીર
ઈર્ષાળું
ઉતાવળા,
ક્કળાટીયા
કજીયાખોર,
કદરૂપા,
કબાડા
કમજાત
કરમહીણા,
કવાજી,
કસબી,
કપટી,
કપાતર,
કપુત
કામી,
કાળમુખા,
કાણગારા,
કાંડાબળિયા,
કાબા,
ખટપટિયા,
ખટવાદિયા
ખંધા
ખુંધા,
ખાઉંધરા,
ખૂટલ,
ખેલાડી,
ખેલદિલ,
ખોખરા
ખોચરા,
ખુવાર,
ગરજુડા,
ગપસપિયા,
ગપ્પીદાસ,
ગણતરીબાજ,
ગળેપડું,
ગંદા,
ગંજેરી,
ગાંડા,
ગોલા,
ગોબરા,
ગમાર,
ગુણગ્રહી,
ગભરુ,
ગુલાટમાર,
ગાલાવેલિયા,
જ્ઞાની,
ઘરરખા,
ઘરમુલા,
ઘમંડી,
ઘરઘૂસલા,
ઘરફાળુ,
ધેલા
ઘેલહાગરા,
ઘોંઘાટિયા,
ઘૂસણખોર,
ચતુર,
ચંબુ
ચસકેલ,
ચબરાક,
ચેતન
ચાપલા,
ચાગલા,
ચાલાક
ચીકણા,
ચોપટિયા
છકેલછોકરમતીયા,
છેલબટાવ,
છીંછરા,
જબરા,
જક્કી
જુઠડા (જુઠ્ઠા)
જોરાવર,
જબરવસીલા,
જોશીલા,
જીણા,
ઠરેલ,
ઠાવકા,
ઠંડા,
ડંફાસિયા,
ડરપોક,
ડંખીલા,
ડફોળ,
ડાઘા
ડાકુ
ડીંગમારૂ
ડેગી
તમોગુણી,
તરંગી,
તુક્કાબાજ,
દયાળુ,
દરિયાદિલ,
દાતાર,
દાણચોર,
દુ:ખીયા,
દિલદગડા,
દોરંગા,
દોઢડાયા,
ધંધાદારી,
ધમાલીયા,
ધોકાપંથી,
ધાડપાડું,
ધુતારા,
ધર્મનિષ્ઠ,
ધૂળધોયા,
ધીરજવાન,
નવરા,
નગુણા,
નખોદીયા,
નમાલા,
નિડર,
નિશ્વાર્થી,
નિજાનંદી,
નિષ્ઠુર,
નિર્ણયી,
નિર્મોહી,
પરોપકારી,
પરિશ્રમી,
પરાધીન,
પહોંચેલા,
પંચાતિયા,
પાણિયાળા,
પાંગળા,
પુરષાર્થી,
પોચા,
પોપલા,
પ્રેમાળ,
પાગલ,
ફરતિયાળ,
ફોસી,
ફતનદિવાળીયા,
ફાકાળ,
ફાલતુ,
ફુલણસિંહ,
ફાટેલ,
બહાદુર,
બગભગત,
બટકબોલો,
બચરવાળ,
બળવાખોર
બહુરંગા,
બાયલા
બાધા
બાહોશ
બિકણ
બુદ્ધિના બારદાન
બુધ્ધું
બેદરકાર,
બિચારા,
બોધા
બોતડા,
બોલકણા,
બુદ્ધિશાળી,
ભડવીર,
ભૂલકણા,
ભલા,
ભદ્રિક,
ભારાડી,
ભાંગફોડિયા,
ભૂંડા,
ભોળા,
ભમરાળા,
મરણિયા,
મસ્તીખોર,
મફતીયા,
મનમોજી,
મતલબી,
મિંઢા,
મિઠાબોલા,
મિંજરા,
મારફાડિયા,
માયાળુ,
માખણીયા,
મારકણા,
મુરખા,
મરદ,
રમુજી,
રમતીયાળ,
રસિક,
રાજકારણી,
રજવાડી,
રિસાડવા,
રોનકી,
રોતલ,
રૂડા,
રેઢલ,
રેઢીયાળ,
લુચ્ચા
લંપટ
લસણિયા
લટપટિયા
લઘુ
લાયક
વીર
વિનયી
સુધરેલા,
સમજદાર,
શંકાશિલ,
શાણા,
સંતોષી,
સપુત ..

*🤷🏻‍♂️ગુજરાતી પ્રજા જ નહી પણ ગુજરાતી ભાષા પણ કેટલી સમૃદ્ધ છે એ આ☝🏻 નાનકડી “શબ્દસૂચિ” ઉપરથી સમજાશે !!!🤷🏻‍♀️*

*વ્યક્તિના વ્યક્તિત્વને અભિવ્યક્ત કરવા ગુજરાતી ભાષાનો આ ખજાનો ..; ગુજરાતી હોવાનો જેને ગર્વ છે એવા સૌ ગુજરાતીઓને સમર્પિત*
🙏💖🙏🏻

*”હું પણ ગુજરાતી,જય જય ગરવી ગુજરાત..!!”*

One thought on “*બસ આટલી જાતના જ માણહ હોય છે ગુજરાતી ભાષામાં !!*

  1. https://www.telqq.com Telegram群组,Telegram群组导航。收录Telegram上的优质频道和群组,打造一个高质量Telegram导航。TGNAV收录整理了Telegram上的许多优质频道、群组、机器人,帮助用户发现更多优质的群组。

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *