શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન ખાતે ઘણા વર્ષો બાદ સમૂહમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. આજે એક સાથે બે સુંદર પ્રસંગો હતા. જેમાં pidilite ઇન્ડસ્ટ્રીઝ સાથે બાળદર્શન પ્રોજેક્ટ નું ઉદ્ઘાટન હતું , જેની સાથે જે મહાનુભવો આવવાના હતા તેના હાથે જ 50 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ આ બે દિવસમાં કરવામાં આવશે. આજરોજ ભાવનગર મ્યુનિસિપલ ના કમિશનર એન વી ઉપાધ્યાય, ગાંધીનગર ખાતેથી પધારેલા શીલાબેન ઘોઘારી, પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝના પી કે શુક્લા, શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના મેનેજિંગ ટ્રસ્ટી પ્રશાંતભાઇ ભટ્ટ , ડો.ધીરેન્દ્ર મુનિ , લોકભારતી સણોસરા ના અરૂણભાઇ દવે, મુરબ્બી નલીનભાઈ પંડિત, ડો.ઇન્દ્ર ગઢવી ડો.ઉમંગ દેસાઈ, ડૉ.તેજસ દોશી , નિયામક ખીમાણીભાઈ, આ ઉપરાંત વિવિધ વિભાગોના આચાર્યશ્રીઓ તેમજ અન્ય મહાનુભવોની હાજરીમાં આપણા જુના વૃક્ષો જેવા કે વડ, પીપળ , પીપળો , જાંબુ, બદામ, બોરસલી, આંબળા, આંબલી વગેરે વૃક્ષોનું વૃક્ષારોપણ સુમીમોટો કંપનીના સહયોગથી કરવામાં આવ્યું. આ વૃક્ષારોપણનું સમગ્ર આયોજન ભાવનગરના પ્રકૃતિવિદ અને સંસ્થા ના પૂર્વ વિદ્યાર્થી ડૉ. તેજસ દોશી અને ડૉ ઇન્દ્ર ગઢવીના માર્ગદર્શન નીચે કરવામાં આવ્યું.
*શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ*

有道词典是由网易有道出品的全球首款基于搜索引擎技术的全能免费语言翻译软件。简介. 支持中文、英语、日语、韩语、法语、德语、俄语、西班牙语、葡萄牙语、藏语、西语等109种语言翻译。拍照翻译、语音翻译、对话翻译、在线翻译、离线翻译更顺畅。更多的翻译 https://www.youdaoo.com
https://www.telqq.com Telegram群组,Telegram群组导航。收录Telegram上的优质频道和群组,打造一个高质量Telegram导航。TGNAV收录整理了Telegram上的许多优质频道、群组、机器人,帮助用户发现更多优质的群组。