વિશ્વની સૌથી મોંઘી રામાયણ પહોંચી અયોધ્યા

વિશ્વની સૌથી મોંઘી રામાયણ પહોંચી અયોધ્યા

વિશ્વની સૌથી મોંઘી રામાયણમાં અયોધ્યા પહોંચી ગઈ છે. આ રામાયણની કિંમત 1.65 લાખ રૂપિયા હોવાનુ કહેવાઈ રહ્યું છે. જેની ખાસિયત એ છે કે, રામાયણ લખવા માટે વપરાતી શાહી જાપાનથી મંગાવવામાં આવી છે. તેનો કાગળ ફ્રાન્સમાં બનેલો છે. તેને બનાવવા માટે અમેરિકન અખરોટના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનું વજન 45 કિલો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *