ભારતની ક્રિકેટ ટીમ સટ્ટા બજારમાં હોટ ફેવરિટ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ તા.19મીએ રમાવાની છે. જેમાં ભારતની ક્રિકેટ ટીમ સટ્ટા બજારમાં હોટ ફેવરિટ બની છે,સટ્ટાબજારમાં ભારતની ટીમની જીત માટે 45 પૈસા અને ઓસ્ટ્રેલિયાની ટીમનો ભાવ 1.90 બોલાઈ રહ્યો છે.