ઈઝરાયલમાં ભારતનું ‘ઓપરેશન અજય’

ઈઝરાયલમાં ભારતનું ‘ઓપરેશન અજય’
ભારતીયોને લઈને પ્રથમ ફ્લાઈટ પહોંચી દિલ્હી
પહેલી ફ્લાઈટથી 212 ભારતીયો પહોંચ્યા પરત
દિલ્હીના IGI એરપોર્ટ પર ઉતર્યું વિશેષ વિમાન
કેન્દ્રીયમંત્રી રાજીવચંદ્ર શેખરે કર્યુ સ્વાગત