શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ london
10 માં પાટોત્સવ પ્રસંગે
શ્રી સ્વામિનારાયણ ભગવાનની
ભવ્ય નગર યાત્રા કાઢવામાં આવી હતી.
આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમ વસંતદાસજી જણાવ્યું હતું કે,
શ્રી સ્વામિનારાયણ ભગવાને બિરાજમાન કરવા માટે london ના યુવકોએ છેલ્લા 7 દિવસથી મહેનત કરીને બોટ બનાવી હતી.
જેની અંદર ભગવાન અને સંતોને બિરાજમાન કરવામાં આવ્યા હતા.
જે નગર યાત્રા ની અંદર અનેક ભાવિ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.
શ્રી સ્વામિનારાયણ ભગવાનની ભવ્ય નગર યાત્રા કાઢવામાં આવી
