ગૌરવ તપોધન દ્વારા બામ્બુ વર્કશોપનું આયોજન

કલા સાહિત્ય ગુજરાત

અમદાવાદ માં હમણાં જ તાજેતર માં જલસા આર્ટ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વારલી પેઈન્ટીગ ઓન બામ્બુ વર્કશોપનું આયોજન થયું. વારલી એ ગુજરાતના ડાંગ, આહવા, સાપુતારા જેવા વિસ્તારો માં આદિવાસી લોકો આ પ્રકાર ના ચિત્રકામ કરતા હોય છે, આ વર્કશોપ માં એક્સપર્ટ ગૌરવ તપોધન દ્વારા વારલી પેઈન્ટીગ અને વારલી જતી વિષે માહિતી આપવામાં આવી હતી.

સ્ટોરી. કેડીભટ્ટ

TejGujarati
 • 5
 •  
 •  
 •  
 •  
 •  
  5
  Shares
 • 5
  Shares