પારુલ યુનિવર્સિટીના ૨૦ અત્યાધુનિક વિશેષતાઓ સાથે ના ૨-વર્ષના ઓનલાઈન એમ બી એ પ્રોગ્રામ માટે અરજી કરો

 

 વડોદરા સ્થિત પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ, પારુલ યુનિવર્સિટીએ તેના ૨-વર્ષના અદ્યતન ઓનલાઈન,યુજીસી એન્ટાઈટલ અને એઆઈસીટીસી માન્ય અભ્યાસક્રમો માટે અરજીઓનું સ્વાગત કર્યું છે, જે ઉદ્યોગની ગતિશીલ માંગને પહોંચી વળવા માટે તૈયાર છે, સંસ્થા  વિદ્યાર્થીઓને તેમના ડોમેન્સમાં ઉદ્ભવતા પડકારોનો સામનો કરવા માટે તૈયાર કરવા ઉદ્યોગના કેટલાક સૌથી વધુ તેજીવાળા ક્ષેત્રો સાથે સંબંધિત ૨૦ વિશેષતાઓ ઓફર કરે છે.

ઉમેદવારો કે જેઓ ઉદ્યોગમાં તેમનું સ્થાન ઉન્નત કરવા માંગે છે તેઓ ઇચ્છિત વિશેષતાઓની વિસ્તૃત સૂચિમાંથી પસંદગી કરી શકે છેઃ કૃષિ વ્યવસ્થાપન, બેંકિંગ અને નાણાકીય સેવાઓ, ડિજિટલ માર્કેટિંગ અને વેચાણ વ્યવસ્થાપન, સાહસિકતા અને નવીનતા વિકાસ, કુટુંબ-સંચાલિત વ્યવસાય, હેલ્થકેર મેનેજમેન્ટ, આંતરરાષ્ટ્રીય વેપાર અને વ્યવસાય, લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન મેનેજમેન્ટ, ફાર્માસ્યુટિકલ મેનેજમેન્ટ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, પબ્લિક પોલિસી, રિટેલ મેનેજમેન્ટ, ટૂરિઝમ અને ઇવેન્ટ મેનેજમેન્ટ, ઓપરેશન મેનેજમેન્ટ, ફોરેન્સિક એકાઉન્ટિંગ અને કોર્પોરેટ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન, બિઝનેસ એનાલિટિક્સ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, ફાઇનાન્સ મેનેજમેન્ટ, માર્કેટિંગ મેનેજમેન્ટ.

એડમિશન સીઝનના સંદર્ભમાં કાર્યક્રમ પાછળના વિઝનને હાઇલાઇટ કરતાં, ડૉ. કિંજલ સિન્હા, ડાયરેક્ટર, સેન્ટર ફોર કન્ટીન્યુઇંગ એજ્યુકેશન એન્ડ ઓનલાઈન લર્નિંગ, પારુલ યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે, “પારુલ યુનિવર્સિટીએ શરૂઆતથી જ શિક્ષણ ઉદ્યોગમાં અગ્રેસર બનવાનો પ્રયત્ન કર્યો છે.  યુનિવર્સિટીનું અતૂટ ધ્યાન ઉદ્યોગ-એકેડેમિયા સિનર્જી બનાવવા પર છે, જે ઉમેદવારોને તેઓ જે ભૂમિકાઓ હાંસલ કરવા ઈચ્છે છે તે અંગે આંતરિક દૃષ્ટિકોણ પ્રદાન કરે છે. હવે, અમારું ઉદ્યોગ-સંબંધિત શિક્ષણ ઑનલાઇન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *