ગઈકાલે ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જીલ્લાના અજમતપુર નજીક એક ટ્રેક્ટરની ટ્રોલી પુલ પરથી નીચે ખાબકતા બે મહિલા સહિત 11 લોકોના ઘટના સ્થળ ઉપર મૃત્યુ થયા હતા. આ સિવાય મહારાષ્ટ્રમાં મુંબઈ પુના હાઈવે પર રાયગઢમાં કલાકારોની એક બસ મુખ્ય માર્ગ પર થી ૩૦૦ ફૂટ નીચે ખીણમાં ખાબકતા ૧૩ લોકોના મોત થયા હતા. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની આ બંને ઘટનાઓમાં માર્યા ગયેલા લોકો પ્રતિ પૂજ્ય મોરારીબાપુએ એમની સંવેદના વ્યક્ત કરી છે અને પ્રત્યેક મૃતકના પરિજન ને રુપિયા 11 -11 હજારની સહાયતા રાશિ પ્રેષિત કરેલ છે. આમ બંને ઘટનાઓ માં માર્યા ગયેલાઓને મોરારિબાપુ તરફથી કુલ મળીને રુપિયા બે લાખ ત્રેપન હજારની સહાય અર્પણ કરવામાં આવી છે. મુંબઈ અને લખનૌ સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા આ રાશિ પહોંચાડવા માં આવી રહી છે.
પૂજ્ય મોરારીબાપુએ આ બંને ઘટનાઓમાં માર્યા ગયેલા લોકો તરફ સંવેદના વ્યક્ત કરી એમના નિર્વાણ માટે શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરેલ છે તેમજ તેમના પરિજનોને દિલસોજી પાઠવેલ છે.
Wayy cool! Some very vallid points! I appreciate you writting this write-up andd also tthe rest oof the
website is also really good.
My developer iis tying too convknce mme tto move tto .net fro PHP.
I have always disliked the idewa because of the expenses.
But he’s tryiong nome tthe less. I’ve beren usinng Movable-type onn
numeous websites forr about a yeawr annd am worrid about switching tto anokther platform.
I havbe heard fantastic thiongs abouht blogengine.net.
Is ther a way I cann imporrt alll mmy wordpress posts
into it? Any kind of help wuld bbe greatly appreciated!
If some onee desireds experft view regawrding runbning a blog after that i sugest him/her too paay a quick visit this
webpage, Keep uup the pleawsant work.