રાહતના સમાચાર

BREAKING:

રાહતના સમાચાર

ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ બાદ રાજ્યમાં પણ સ્થિતિ સામાન્ય થઈ રહી છે. હવે માહિતી સામે આવી છે કે યુદ્ઘવિરામ જાહેર થતાં દ્વારકા મંદિર ખુલ્લું રહેશે. આ ઉપરાંત ગુજરાતના તમામ શહેરમાં બ્લેકઆઉટ રદ કરી દેવામાં આવ્યું છે. ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ઘવિરામ જાહેર થતાં હવે બ્લેકઆઉટ નહીં થાય. શનિવાર સાંજે 5 વાગ્યાથી યુદ્ઘવિરામ જાહેર કરવામાં આવ્યો છે.