*CCSની બેઠકમાં સરકારે લીધા આ મહત્વના નિર્ણય*

*CCSની બેઠકમાં સરકારે લીધા આ મહત્વના નિર્ણય*

48 કલાકમાં પાકિસ્તાનીઓને ભારત છોડવા આદેશ

પાકિસ્તાનીઓના વિઝા રદ કરાયા

સિંધુ જળસંધીને સમાપ્ત કરવાનો નિર્ણય

અટારીની સરહદ બંધ કરવામાં આવી

એક સપ્તાહમાં પાકિસ્તાની રાજદુત ભારત છોડે