નવોદયા ફેમિલી વર્લ્ડવાઇડ દ્વારા ”રાષ્ટ્રીય ગૌરવ એવૉર્ડ – ૨૦૨૪” જીયા શૈલેષને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.

નવોદયા ફેમિલી વર્લ્ડવાઇડ દ્વારા જયપુર-રાજસ્થાન ખાતે ”રાષ્ટ્રીય ગૌરવ એવૉર્ડ – ૨૦૨૪” અંતર્ગત જીયા શૈલેષને એક મહિલા ઉદ્યોગસાહસિક તરીકે ‘બિઝનેસ’ અને સામાજિક પ્રવૃત્તિઓ માટે ‘સમાજ સેવક’ તરીકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા તે જાણી આનંદ સહ ગર્વની અનુભૂતિ થઈ. અભિનંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *