વિઠ્ઠલ વિદ્યાલય,વડીવાડી, ગેંડા સર્કલ નજીક ,વડોદરાના વિદ્યાર્થીઓનું SSC પરીક્ષા માર્ચ 2024નું સારું ઊંચું પરિણામ.

ધોરણ 10 માર્ચ 2024
શાળાના તેજસ્વી તરલાઓનું ઝળહળતું પરિણામ
1.ઘોષ દીપાયન 97.75 PR.
2.પટેલ દર્ષ 97.85 PR.
3.ઉતેકર અદિતિ 96.76 PR.

*વિઠ્ઠલ વિદ્યાલય,વડીવાડી, ગેંડા સર્કલ નજીક ,વડોદરાના વિદ્યાર્થીઓનું SSC પરીક્ષા માર્ચ 2024નું સારું ઊંચું પરિણામ આવ્યું તે બદલ શાળા પરિવાર વતી તમામ ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામના.*
આચાર્યશ્રી
સંગીતા સોની.
વિઠ્ઠલ વિદ્યાલય. વડોદરા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *