આખી ટીમ 12 રનમાં ઓલઆઉટ

આખી ટીમ 12 રનમાં ઓલઆઉટ

જાપાનના પ્રવાસે ગયેલી મોંગોલિયન ટીમે ખૂબ જ નિરાશાજનક રેકોર્ડ બનાવ્યો. T20 ઈન્ટરનેશનલ મેચમાં જાપાન સામે 218 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મોંગોલિયન ટીમ માત્ર 12 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 205 રનની આ હારમાં મંગોલિયાના માત્ર 4 બેટ્સમેન રન બનાવી શક્યા હતા. આમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર તુર સુમ્યા (4)નો રહ્યો. સિરીઝની છેલ્લી મેચમાં પણ જાપાનના 199 રનના જવાબમાં મંગોલિયાની ટીમ 33 રનમાં આઉટ થઈ ગઈ हती.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *