વિખ્યાત સાહિત્યકાર અને ચિંતનશીલ મહાન લેખક શ્રી. ગુણવંતભાઈ શાહને તેઓના બરોડા સ્થિત નિવાસસ્થાન ‘ટહુકો ‘ખાતે બીના પટેલનું નવું પુસ્તક ‘આસ્થાનું ભાવવિશ્વ’ તેઓને અર્પણ કર્યું,

ગઈકાલે તા -17/4/2024 બુધવારના રોજ વિખ્યાત સાહિત્યકાર અને ચિંતનશીલ મહાન લેખક શ્રી. ગુણવંતભાઈ શાહને તેઓના બરોડા સ્થિત નિવાસસ્થાન ‘ટહુકો ‘ખાતે બીના પટેલનું નવું પુસ્તક ‘આસ્થાનું ભાવવિશ્વ’ તેઓને અર્પણ કર્યું, તે સમયની એ યાદગાર ક્ષણો…. એક એવું અદ્ભૂત વ્યક્તિત્વ, કે જેના સાનિધ્ય માત્ર થી રિચાર્જ થઇ જવાયું. એમના નિરોગી અને દીર્ઘાયુ જીવનની પ્રભુ પાસે પ્રાર્થના.તેઓએ બે કલાક સુધી મારાં સર્જન અને તેઓના સર્જનો વિશેની રસપ્રદ વાતો કરી. મારાં જીવનનું એક સ્વપ્ન પૂરું થયું.મારાં પુસ્તકમાં એ મહાન સાહિત્યકાર અને વિચક્ષણ લેખકની મારાં વિશેની વિશેષ રિમાર્ક….
‘આશાસ્પદ સર્જક’ને શુભકામનાઓ સાથે.
આ મારી સર્જનયાત્રાનું એક પગથિયું ઉપર સાબિત થયું.

One thought on “વિખ્યાત સાહિત્યકાર અને ચિંતનશીલ મહાન લેખક શ્રી. ગુણવંતભાઈ શાહને તેઓના બરોડા સ્થિત નિવાસસ્થાન ‘ટહુકો ‘ખાતે બીના પટેલનું નવું પુસ્તક ‘આસ્થાનું ભાવવિશ્વ’ તેઓને અર્પણ કર્યું,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *