ગુજરાત કોંગ્રેસે ગુજરાત વિધાનસભામાં વિપક્ષ નેતા અને ઉપનેતાના નામની કરી જાહેરાત

ગુજરાત કોંગ્રેસે ગુજરાત વિધાનસભામાં વિપક્ષ નેતા અને ઉપનેતાના નામની કરી જાહેરાત વિધાનસભામાં વિપક્ષ નેતા તરીકે અમિત ચાવડાની પસંદગી દાણીલીમડાના ધારાસભ્ય શૈલૈષ પરમાર વિધાનસભામાં ઉપનેતા બનશે

Continue Reading

ગુજરાત વિધાનસભાના સ્પીકર તરીકે શંકર ચૌધરી..

ગુજરાત વિધાનસભાના સ્પીકર તરીકે શંકર ચૌધરી.. નવા ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઇ ભરવાડ.. ભાજપ હાઈ કમાન્ડે બે મહત્વની પોસ્ટ માટે સિનિયર આગેવાનોની કરી વરણી.. થરાદના ધારાસભ્ય છે શંકર ચૌધરી. શહેરા ના mla છે જેઠાભાઇ ભરવાડ

Continue Reading

કૉંગ્રેસે વધુ 36 ઉમેદવારની યાદી જાહેર કરી

બાપુનગરથી હિંમતસિંહ પટેલને ટિકિટ કૉંગ્રેસે વધુ 36 ઉમેદવારની યાદી જાહેર કરી બાપુનગરથી હિંમતસિંહ પટેલને ટિકિટ આંકલાવથી અમિત ચાવડાને ટિકિટ થરાદથી ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ દાંતાથી કાંતિભાઈ ખરાડીને ટિકિટ ખેડબ્રહ્માથી તુષાર ચૌધરીને ટિકિટ વાવથી ગેનીબેન ઠાકોરને ટિકિટ થાનેરાથી નાથાભાઈ પટેલને ટિકિટ વડગામથી જિજ્ઞેશ મેવાણીને ટિકિટ રાધનપુરથી રઘુ દેસાઈને ટિકિટ ચાણસમાથી દિનેશ ઠાકોરને ટિકિટ પાટણથી કિરીટ પટેલને ટિકિટ […]

Continue Reading