*લોકસભા માટે ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર*

દિલ્હી*

*બીજેપી પ્રેસ કોનફરન્સ*

પીએમ મોદી વારાણસીથી ચૂંટણી લડશે…

પ્રથમ લિસ્ટમાં 195 ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા..

પ્રથમ યાદીમાં 21 મહિલાઓનો સમાવેશ…

52 ઓબીસી ઉમેદવારના નામ

પીએમ મોદી વારાણસીથી ચૂંટણી લડશે…

પ્રથમ લિસ્ટમાં 195 ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા..

પ્રથમ યાદીમાં 21 મહિલાઓનો સમાવેશ…

52 ઓબીસી ઉમેદવારના નામ

*16 રાજ્યની 195 સીટ ના ઉમેદવારોનું એલાન*
*34 કેન્દ્રીય મંત્રીઓને પણ અપાય ટિકિટ*
*વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહ પ્રધાન અમિત શાહ લોકસભાના સ્પીકર ઓમ બિરલા સહિતના નામોની જાહેરાત*
*28 મહિલા આગેવાનોને પણ અપાઈ ટિકિટ*
*ઉત્તર પ્રદેશ 51, બંગાળ 20, મધ્યપ્રદેશ 24, ગુજરાત 15, રાજસ્થાન 15, કેરલ 12, તેલંગાના નવ, આસામ 11, ઝારખંડ અને છત્તીસગઢ 11, દિલ્હી પાંચ સહિત 195 ઉમેદવારોની જાહેરાત*

કચ્છ વિનોદભાઈ ચાવડા

બનાસકાંઠા રેખાબેન ચૌધરી

પાટણ ભરતસિંહ ડાભી

ગાંધીનગર અમિત શાહ

અમદાવાદ પશ્ચિમ દિનેશ મકવાણા

રાજકોટ પુરષોતમ ભાઈ રૂપલા

પોરબંદર મનસુખ માન્ડવીયા

જામનગર પૂનમબેન માડમ

આણંદ મિતેષ પટેલ

ખેડા દેવુસિંહ ચૉહાન

પંચમહાલ રાજપાલસિંહ

દાહોદ જસવંત સિંહ

ભરૂચ મનસુખ વસાવા

નવસારી સી આર પાટીલ

2 thoughts on “*લોકસભા માટે ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *