હેત હેલ્પિંગ હેન્ડ્સ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી આજરોજ વાડજ ફાટક પાસે આવેલા છાપરા વાડજ જ્યાં આજરોજ વર્ષના પહેલો દિવસ જેમાં બાળકો ને કેકનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં જમા ગૌતમભાઈ જેવું તરફથી કેકનું વિતરણ કરવામાં આવ્યું. જેમના જોડે હેત હેલ્પિંગ ચેરીટેબલ ટ્રસ્ટના ઓનર પણ જોડાયા હતા.