સત્ય ઘટના : કેમેરા થી મોત, 21 વર્ષનો એન્જિનિયરિંગના વિદ્યાર્થીનું કેશવાણી હોસ્પિટલમાં મોત

*આ વાંચવું જ પડશે… વાંચીને અનુસર્યા વગર છૂટકો જ નથી.* વીજળી ડિજિટલ કૅમેરાના ફ્લેશ દ્વારા આપણા શરીરમાં પ્રવેશી શકે છે?હા *100%* તે થઈ શકે છે. આ એક સાચી ઘટના છે, જે 21 વર્ષનો છોકરો એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. કેશવાણી હોસ્પિટલમાં તે મૃત્યુ પામ્યો. તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેનું કારણ : મોબાઇલ ફોન છે. […]

Continue Reading

આજે ઈશા અંબાણીના આનંદ સાથે અને કપિલ શર્માના ગિની સાથે લગ્ન.

આજે ઈશા અંબાણીના આનંદ સાથે અને કપિલ શર્માના ગિની સાથે લગ્ન યોજાનાર છે.

Continue Reading

ટ્રાફિક પોલીસનું આ નવું હેલ્મેટ ચાલકોની વધારશે મુશ્કેલી, જાણો શું છે ખાસિયત

હાલમાં પ્રાયોગિક ધોરણે આ પ્રોજેકટ રાજ્યમાં સૌ પ્રથમ અમદાવાદમાં શરૂ થયો છે. હેલમેટ કેમેરા એચડી હોવાથી તેમા થતા તમામ વિઝયુલ ક્લિયર રેકોર્ડ થશે. આ કેમેરા 185 ડોલરનો છે. લોકો ટ્રાફિક પોલીસ સાથે દલીલ કરશે કે ગેરવર્તણૂક કરશે તે તમામ કેમેરામાં રેકોર્ડ થશે. પોલીસ કોઇની સામે ફરિયાદ કરશે નહીં. પણ જો કોઇએ પોલીસ સામે-સામે ખોટી ફરિયાદ […]

Continue Reading

રંગ બત્તી કલર્સ ઓફ ઇન્ડિયન આર્ટિસ્ટ દ્વારા ચાર દિવસનો 35 કલાકારો સાથે પેઇન્ટિંગ એક્ઝિબિશન યોજાયું.

રંગ બત્તી કલર્સ ઓફ ઇન્ડિયન આર્ટિસ્ટ દ્વારા ચાર દિવસનો 35 કલાકારો સાથે પેઇન્ટિંગ એક્ઝિબિશન યોજાઈ ગયું પ્રદર્શનમાં પેઇન્ટિંગ શિલ્પ અને ફોટોગ્રાફી ને મહત્વ આપવામાં આવ્યું હતું ગુજરાતના ચિત્રકારોમાં બારૈયા રાજેશ, હેમાલી amin, હંસા પટેલ, પ્રીતિ કનેરિયા, બીજલ પટેલ, બીજલ પંચાલ, દર્શન પંચાલ, નિધિ દોશી, નમ્રતા ચૌહાણ, પ્રિયંકા નાગર, રશ્મિકા નાગર, કેરવી ભટ્ટ, નૈના મેવાડા, દર્શના […]

Continue Reading

પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઇ વાઘાણીએ વિંછીયા ખાતે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું

પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઇ વાઘાણીએ વિંછીયા ખાતે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

ઉદયપુર , બાગોર કી હવેલીમાં રાષ્ટ્રીય કલા પ્રદર્શની હેઠળ દેશભરમાંથી ૩૨ જેટલા કલાકારોનું પ્રદર્શન યોજાયું.

ઉદયપુર , બાગોર કી હવેલીમાં રાષ્ટ્રીય કલા પ્રદર્શની હેઠળ દેશભરમાંથી ૩૨ જેટલા કલાકારો એ ભાગ લીધો હતો. તેમાં હેમાલી અમીનના પણ ચિત્રો મૂકવામાં આવ્યા છે. મુખ્ય અતિથિ મધુજિ સરીન , હેમંતજી જોશી, અને મોહમમદ યૂનૂસજી હતાં. ત્યાં રાજસ્થાન ની પરંપરાગત શૈલીમાં જ ‘ રાહ જોતી સ્ત્રી ‘ ટોપીક પર જુદા જુદા કલર ના મિડિયમ સાથે […]

Continue Reading

રાત પડતા આખંમા શમણા કદી આવ્યા નહીં, આંખમાં મારી સતત પહેરા તમારા હોય છે- કલ્પેશ સોલંકી “કલ્પ “

જે તરફ હું નીકળું રસ્તા તમારા હોય છે નામ મારૂ હું લઉ ને પડઘા તમારા હોય છે આયનામા એટલે જોતો નથી હું રોજ રોજ હું નજર નાખુ અને ચહેરા તમારા હોય છે રાત પડતા આખંમા શમણા કદી આવ્યા નહીં, આંખમાં મારી સતત પહેરા તમારા હોય છે જિંદગી રણ જેમ ફેલાયા કરે છે રાહમા જાત નાની […]

Continue Reading

*ગાંધી હવે જન્મે તો ઉપાડે એ ય બંદૂક,* *નામે ચરનારો ખાદી પહેરવેશ તકલીફ આપે છે.*- મિત્તલ ખેતાણી.રાજકોટ.

*દુશ્મનો તો માત્ર લેશ તકલીફ આપે છે.* *મિત્રો નો છૂપો દ્વેષ તકલીફ આપે છે.* *ભક્ત ને મારવો એ ભગવાનનું ક્યાં ગજું,* *ભીષ્મ ને શિખંડી નો વેશ તકલીફ આપે છે.* *માં ને તો વણજોઇતું બાળ હોય વધું વ્હાલું,* *જગ ને પાડો જણતી ભેંસ તકલીફ આપે છે.* *ગાંધી હવે જન્મે તો ઉપાડે એ ય બંદૂક,* *નામે ચરનારો […]

Continue Reading

“કરો આટલું શિયાળાના ચાર માસ રહો સ્વસ્થ બારેમાસ “ડો.નિલેશ દવે

“કરો આટલું શિયાળાના ચાર માસ રહો સ્વસ્થ બારેમાસ ” સ્નાન– શિયાળામાં નહાવા માટે સાબુ ન વાપરવું એના બદલે ચણાનો લોટ અને દહી થી નહાવું અભ્યંગ– રોજ તલના તેલનું માલિશ કરવું માલિશ કરવાથી ત્વચા મુલાયમ રહે છે વૃદ્ધાવસ્થા જલદી નથી આવતી આંખોનું તેજ વધે છે શરીરનું બળ વધે છે અને થાક દૂર થાય છે ત્વચા સૂકી […]

Continue Reading