🦟 *મચ્છર માટે નો એક સંપૂર્ણ નિર્દોષ અને અહિંસક ઉપાય…*હિતેશ રાયચુર. ❌🦟❌🦟❌

🦟 મચ્છરને ભગાવવા માટે એક *માટીનું દિવા માટે નું કોડિયુ* લેવાનું છે વાટકા જેવડું. માટીનું વાસણ અત્યારે બજારમાં કોઈ પણ જગ્યા પર ઉપલબ્ધ હોય છે અને તે આસાનીથી મળી પણ રહે છે એટલા માટે *માટીનું જ વાસણ લેવાનું છે.* 🦟 હવે મચ્છર ભગાવવાની દવા બનાવવા માટે સૌથી પહેલા *સરસવનું તેલ* લેવાનું છે જે આપણા સ્વાસ્થ્ય […]

Continue Reading