*શ્રી દાદા ખાચરના ચરણોમાં કોટી કોટી વંદન…*

ભગવાન શ્રી સ્વામિનારાયણ એક વાર ગઢપુર માં દાદા ખાચર ના દરબારગઢ માં દેશ દેશના હરિભક્તો ની સભા ભરીને બેઠા હતા. ભગવાને શ્રી દાદા ખાચર ને આગ્યા કરીને કીધું કે દાદા આ દસ શેરનુ કોળુ આ ઘડામાં નાખો.. દાદા ખાચર મહારાજ ના વચનથી ઉભા થઇ અને દસ શેરનું કોળુ એક શેરના ઘડામાં નાખવનો પ્રયત્ન કરવા લાગ્યા, […]

Continue Reading

સ્વામિનારાયણ ભગવાન નથી, તેઓ માત્ર સેવક, સાધક અને સંત હતા, આ મામલે સમગ્ર દેશમાં આંદોલન ચલાવાશે, અને જો માફી નહીં માગે,તો જૂતાં મારીને બહાર કાઢીશું. સાધુ સમાજ ની હાકલ.

*માફી નહી માંગે તો જૂતાં મારી બહાર કાઢીશું* મોરારી બાપુનો નીલકંઠવર્ણી અંગેનો વિવાદ હજુ શમ્યો નથી. મોરારી બાપુનો આક્રમક વિરોધ કરનાર સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ હવે ગુજરાતભરના લોકસાહિત્યકારો સહિત સાધુ સંતો મોરારી બાપુના સમર્થનમાં આવી ગયા છે અને સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં સાધુ સંતોની એક બેઠક મળી હતી જેમાં નિર્ણય કરાયો કે […]

Continue Reading

*સ્વામિનારાયણ સંપ્રદાયમાં સનાતન ધર્મના સર્વ દેવી-દેવતાઓનો આદર*

સનાતન ધર્મનો ઠેકો લઈને બેઠેલા *કેટલાક લોકો* વિવાદને છંછેડવા કયારેક-ક્યારેક *અજ્ઞાનથી કે હેતુપૂર્વક અપપ્રચાર* કરે છે કે *સ્વામિનારાયણ સંપ્રદાયમાં સનાતન ધર્મના દેવી-દેવીઓને અનાદર થાય છે*. હકીકત એ છે કે *સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ સૌથી વધુ સનાતન દેવી-દેવીઓ-અવતારોનો આદર થાય છે*. *ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આદેશ* આપ્યો છે કે; 1) માર્ગે ચાલતા *શિવાલય, દેવાલય* આવે તો *આદરપૂર્વક દેવના […]

Continue Reading

૧૦૦ મે સે ૮૦ બેઈમાન… ફીર ભી મેરા સંપ્રદાય મહાન ” – સ્વામિ ભક્ત [ અંધ ભક્ત ]- હિતેશ રાઈચુરા

” ૧૦૦ મે સે ૮૦ બેઈમાન… ફીર ભી મેરા સંપ્રદાય મહાન ” – સ્વામિ ભક્ત [ અંધ ભક્ત ] આજે અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિર ના સાધુ માધવપ્રિયદાસ ઉર્ફે મહિપાલ સિંહ વાઘેલા એક પરિણીતા ને ભગાડી ગયા ના સમાચાર બહાર આવ્યા પછી સાલું એક વિચાર તો માગી લ્યે છે કે આ સાધુ પહેલા તો પોતાનું નામ […]

Continue Reading

સત્સંગ શિક્ષા પરિષદ,ગાંધીનગર વતી શાસ્ત્રી શ્રીરામકૃષ્ણ સ્વામીજી દ્વારા વીર શહીદોના પરિવારજનો માટે રૂ.૩૬,૫૧,000/- નો ચેક અર્પણ કરવામાં આવ્યો.

જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા આંતકવાદી હુમલામાં સી . આર . પી . એફ . ના ૪૦ કરતા વધુ જવાનો શહીદ થયા હતા . આવા આંતકવાદી હુમલામાં અવાર નવાર આપણાં વીર જવાનો શહીદ થવાના સમાચાર આપણને જોવા મળે છે . દેશ ખાતર શહીદી વહોરનાર વીર જવાનોના પરિવારજનોને મદદરૂપ થવા ભારત દેશના તમામ નાગરિકો તત્પર છે […]

Continue Reading

પ્રમુખસ્વામી મહારાજ જીવનચરિત્ર ભાગ 1 નો સુંદર પ્રસંગ.??ખાસ વાંચો.

મુંબઇ મહાનગરની એક ચાલીમાં બે સાધુએ પ્રવેશ કર્યો. તેના ઉબડ ખાબડ રસ્તે થોડાંક ડગલાં આગળ જતાં એક આવી. તેમાં નીચા વળીને પગ મુક્ત જ જાણે અડધી સદી પાછળ ધકેલાઈ ગયા નો અનુભવ સંતો કરી રહ્યા.છ ફૂટ નો માણસ ટટ્ટાર ઉભો રહે તો મોભ માથાનો સંગમ થઈ જાય. એટલી ઉંચી એ ખોલીમાં ગરીબાઈ ઘર મંડી ને […]

Continue Reading