અભિમાનથી કહી શકીએ છીએ કે વિદ્યાર્થીને હાથો બનાવી મેલી રમતો રમતા નથી, વિદ્યાર્થીને કસ્ટમર ગણી માપ-તોલના પ્રપંચ કરતા નથી.- શિક્ષકોની લાગણી.

ઘણીવાર વર્ગખંડમાં જાઉં ત્યારે સામે રહેલી પચાસથી વધુ જીવંત આંખોને જોઉં અને થઇ આવે કે પ્રત્યેક આંખોનું કૂતુહલ છે, પ્રત્યેકના પ્રશ્ન અલગ છે, શું ચાલતું હશે એમના મનમાં? આજની એની સવાર કેવી હશે? કોઇક ચહેરો શાંત, કોઇક અજંપાગ્રસ્ત, કોઇકની આંખોમાં ઉજાગરો, કોઇકની આંખોમાં આનંદ અને ક્યાંક પીડા. આ સૌને એક કલાક મારે તો મારો વિષય […]

Continue Reading

શિક્ષક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. “ બમણો આનંદ”

મહારાણા પ્રતાપ પ્રા.શાળા(શા.ક્ર.272)માં ખૂબ આનંદ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓમાં શિક્ષક બનવાનો અનેરો ઉત્સાહ હતો. સૌ શિક્ષક મિત્રોના સહિયારા પ્રયાસથી વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા સુંદર રીતે યોજાઈ. વિદ્યાર્થીઓએ બધી જ પ્રવૃત્તિઓમાં ઉત્સાહથી ભાગ લીધો. સચિન વિભાગ કેળવણી મંડળ સંચાલિત એલ.ડી. હાઇસ્કૂલમાં “અસરકારક વર્ગવ્યવહાર” યોજાયો. જે શાળામાં વિદ્યાર્થી તરીકે અભ્યાસ કર્યો […]

Continue Reading

? *”મા”સ્તરની હસ્તી માસ્તર !*- નિલેશ ધોળકીયા

મારા, તમારા, સૌના જીવનની આજની બુલંદ ઈમારત માટે, ન દેખી શકાય તેવો પરંતુ બિલકુલ જરૂરી ઍવો પાયો, બુનિયાદ તો આપણું ભણતર, ચણતર, ચારિત્ર્યનું ઘડતર કરવાનું પ્રદાન કરનાર શિક્ષકો જ મહત્વનું પરિબળ છે અને તે હકીકત ભૂલી ગયા હોઈએ તો આપણાં માટે શત પ્રતિશત શરમની વાત છે. પાંચમી સપ્ટેમ્બરે – “શિક્ષક દિને” – મારા તરફથી તમામ, […]

Continue Reading