*વિરાણી સ્કુલ નું પ્રેરણાદાયી કાર્ય – ૧૪/ર/ર૦ વેલેન્ટાઈન ડેનાં દિવસે વિદ્યાર્થીઓ દવારા વડીલ વંદના નો કાર્યક્રમ યોજાયો.*

વિરાણી સ્કુલ નું પ્રેરણાદાયી કાર્ય – ૧૪/ર/ર૦ વેલેન્ટાઈન ડે નાં દિવસે વિદ્યાર્થીઓ દવારા વડીલ વંદના નો કાર્યક્રમ યોજાયો જય માતાજી અબોલ જીવ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગથી વિદ્યાર્થીઓ દવારા ગાયોને ૪૦૦ કીલો ધઉંના લોટનાં લાડુ નો પ્રસાદ જમાડવામાં આવ્યા. વિદ્યાર્થીઓને ગાયોને લાડવા ખવડાવી ઘરે જવા માટે નો અનુરોધ કરવામાં આવ્યા. વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓ તથા […]

Continue Reading