મેકઅપ ની મદદ થી -વિભા પટેલ

ક્યારેક ક્યારેક એવા વિચિત્ર વિચારો આવે કે એમાં પણ નવાઈ લાગતી બંધ થઈ ગઈ…એવું લાગે કે જાણે આ વિચિત્ર વિચારો પણ મારી જિંદગી નો એક રહસ્યમય ભાગ રૂપ બની ગયા હોય. ઘરેથી નીકળું એટલે વાહન હાંકતા હાંકતા પણ છેક અમેરિકા કેનેડા સુધી પહોંચી જવાય… એટલા વિચિત્ર વિચારો માં ચકડોળે ચડી જવાય. શું આપણા વિચારો મેકઅપ […]

Continue Reading

મહેનત મરજી ની..- વિભા પટેલ.

“મહેનત કરીએ ત્યારે બે પાંચ મળે” આવું આપણે ઘણા લોકો ના મોઢે સાંભળીએ છીએ.આ મહેનત શબ્દ કેટલો ભારે છે એ સમજવા માટે મહેનત કરવી પડે તો જ એનું વજન માપી શકાય.પૃથ્વી પર રહેતા બધા જ જીવો મહેનત કરતા જ હોય છે.કોઈની મહેનત વહેલી ફળે તો કોઈની મોડી પણ ફળ તો મળે જ.બધા પોત પોતાના વિચારો […]

Continue Reading

શું કહી શકાય? – વિભા પટેલ.

એવું કહેવાય છે કે ઉમર સાથે દ્રષ્ટિ,વિચારો, વર્તન…. બધું જ બદલાય છે તો શું સપના જોવાનો દ્રષ્ટિકોણ પણ બદલાય ખરું? આ પ્રશ્ન એટલો સરળ નથી જેટલો લાગે છે. મારા વ્યક્તિગત અનુભવ થી તો હું એટલું કહીશ કે વ્યક્તિ સાથે સપનું પણ ઘરડું થાય છે. એક સમય એવો હતો કે સમાજ શું છે એવું ભાન ન […]

Continue Reading

મેકઅપ ની મદદ થી – વિભા પટેલ.

રોજબરોજની જિંદગી ક્યારેક લીલી તો ક્યારેક સૂકી,ક્યારેક હસવાનું તો ક્યારેક રડવાનું, ક્યારેક શાંતિ તો ક્યારેક અશાંતિ એવામાં જ્યારે ટીવી જોવા બેસુ એટલે એમાં જોઈને શોખ થાય કે કાશ હું પણ એમાં આવે એવી હિરોઇનો ની જેમ ઠાઠ થી રવ,એમની જેમ કપડાં પહેરું લાલી લિપસ્ટિક કરું,ગાડીઓ માં ફરું,દેશ વિદેશ ની મજા લવ, પણ આ જિંદગી એવી […]

Continue Reading

ભરખી જતી ભૂલ – વિભા પટેલ.

એવું કહેવાય છે કે સમય સમય ને માન છે પણ એનું ક્યાં કોઈ જ ને ભાન છે, આજ ની આ હડી મારેલી જિંદગીમાં ક્યાં કોઈને એવો સમય છે કે બે ક્ષણ પણ ઊંડો શ્વાસ લઈને આજુ બાજુ માં નજર ફેરવે, બસ પોતાના માં જ મશગુલ રહેનાર લોકો ની ભીડ માં કોઈ લાગણીશીલ ખોવાઈ જાય છે. […]

Continue Reading

શું કહી શકાય ? – વિભા પટેલ.

એવું કહેવાય છે કે ઉમર સાથે દ્રષ્ટિ,વિચારો, વર્તન…. બધું જ બદલાય છે તો શું સપના જોવાનો દ્રષ્ટિકોણ પણ બદલાય ખરું? આ પ્રશ્ન એટલો સરળ નથી જેટલો લાગે છે. મારા વ્યક્તિગત અનુભવ થી તો હું એટલું કહીશ કે વ્યક્તિ સાથે સપનું પણ ઘરડું થાય છે. એક સમય એવો હતો કે સમાજ શું છે એવું ભાન ન […]

Continue Reading