*લોખંડના સળીયા તથા વાહન ચોરીના કુલ 14 ગુના ડિટેક્ટ કરતી એલ.સી.બી. બે આરોપીને ઝડપી પાડી પુછપરછ કરતા ગુનાની કબૂલાત કરતા આરોપી.*

ગરુડેશ્વર, રાજપીપળા, બોડેલી, છોટાઉદેપુર, વલસાડ, પાવાગઢ પોલીસ મથકમાં જુદા જુદા લોખંડના સળીયા તથા વાહન ચોરીના નોંધાયેલા ચોરીનો ભેદ ખૂલ્યો. રાજપીપળા,તા.14 નર્મદા જિલ્લા સહિત ગરુડેશ્વર, રાજપીપળા, બોડેલી, છોટાઉદેપુર, વલસાડ, પાવાગઢ પોલીસ મથકમાં જુદા જુદા પોલીસ મથકમાં લોખંડના સળીયા તથા વાહન ચોરીના નોંધાયેલા ચોરીના ગુના ને ડિટેક્ટ કરવાનામા નર્મદા એલસીબી પોલીસને સફળતા મળી છે. જેમાં લોખંડના સળીયા […]

Continue Reading