સરસ્વતી મંદિર પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલ મણિનગર દ્રારા પ્રજાસત્તાક દિને ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો.

આજ રોજ શ્રી સરસ્વતી મંદિર પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલ દ્રારા મણિનગર ખાતે પ્રજાસત્તાક દિન નિમિત્તે શાળા માં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો. તેમાં શાળાના વિદ્યાર્થીઓએ દેશ ભક્તિ ગીતો પર સુંદર કાર્યક્રમ કર્યો હતો. આપના રોજિંદા જીવનનાં ઉપયોગી હોય તેવા લેખ, લાગણીસભર સ્ટોરી, બોલીવુડની અંર , ધાર્મિક વાતો, ફૂડ તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય […]

Continue Reading

કુમકુમ મંદિર ખાતે પતંગોત્સવનો પ્રારંભ. ૮ ફૂટ લંબાઈ અને ૮ ફૂટ પહોળાઈ ધરાવતો ત્રિરંગો વિશાળ પતંગ ભગવાનને ધરાવામાં આવ્યો.

અમદાવાદ શહેરના શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ મણિનગર દ્વારા પતંગોત્સવની ઉજવણી પ્રસંગે મહંત મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા થી શ્રી સ્વામિનારાયણ ભગવાન ૮ ફૂટ લંબાઈ અને ૮ ફૂટ પહોળાઈ ધરાવતો વિશાળ ત્રિરંગો પતંગ ચગાવતા દર્શન ભાવિક ભકતો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. જેનો લાભ તા. ૧૫ જાન્યુઆરી સુધી પ્રાપ્ત થશે. સમગ્ર મંદિર પતંગોથી સુશોભિત કરવામાં […]

Continue Reading

કુમકુમ મંદિર ખાતે સ્વામિનારાયણ મહામંત્રની ર૧૭ મી જયંતી ની ઉજવણી કરવામાં આવી.

સ્વામિનારાયણ મહામંત્ર લખેલો ૨૫ ફૂટ લંબાઈ અને 3 ફૂટ પહોળાઈ ધરાવતો વિશાળ પત્ર શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં સમર્પિત કરવામાં આવ્યો. કુમકુમ – મણિનગર ખાતે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં સ્વામિનારાયણ મહામંત્રની ર૧૭ મી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્વામિનારાયણ મહામંત્ર લખેલો ૨૫ ફૂટ લંબાઈ અને 3 ફૂટ પહોળાઈ ધરાવતો વિશાળ પત્ર શ્રી […]

Continue Reading

કુમકુમ મંદિર ખાતે એકાદશીએ ભગવાનને વિશિષ્ટ શણગાર ધરાવવામાં આવ્યા

કુમકુમ મંદિર ખાતે એકાદશીએ ભગવાનને વિશિષ્ટ શણગાર ધરાવવામાં આવ્યા હતાં. તારીખ 03-12-2018 ને સોમવારે ઉત્પત્તિ એકાદશી એ શ્રી સ્વામિનારાયણ મંદિર –કુમકુમ – મણીનગર ખાતે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી ની નિશ્રામાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિશિષ્ટ શણગાર ધરાવવામાં આવ્યા હતા. સાધુ પ્રેમવત્સલદાસજી – કુમકુમ.

Continue Reading

અમદાવાદ મણિનગર ખાતે ડોકટરની બેદરકારીથી પ્રશુતાનું મોત.

અમદાવાદ મણિનગર ખાતે ડોકટરની બેદરકારીથી પ્રશુતાનું મોત. પીએમ. માં ઇંન્ટરનલ ઈંજરી બહાર આવતા સગાઓ દ્વારા હોસ્પિટલ અને ડોક્ટર સામે આક્રોશ. મણિનગર ખાતે આવેલી ખાનગી રમણલાલ હોસ્પિટલ ના ડૉ. ગિતેશ આર. શાહ પર આક્ષેપ મૃતક ના પતિ દ્વારા ડોક્ટર પર લગાવવામાં બેદરકારી દાખવવાનો આક્ષેપ પરિવાર દ્વારા સિવિલ ના ઓ.પી.ડી પોલીસ ચોકી માં બપોરે 1.15 વાગે નોંધાવવામાં […]

Continue Reading

સરસ્વતી મંદિર પ્રાથમિક શાળા મંદિર મણિનગર ખાતે રંગોળી હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું.

સરસ્વતી મંદિર પ્રાથમિક શાળા મંદિર મણિનગર ખાતે તારીખ 03/11/18 ના રોજ રંગોળી હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 87 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.વિજેતા થયેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવ્યા હતાં. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

ઇન્ડિયન યગ ઓલિમ્પિયન ફેડરેશન આયોજિત સાઉથ એશિયન ઇન્વીટેશનલ યોગા ચેમ્પિયનશિપ  વસાવડા હોલ ખાતે યોજાઈ.

ઇન્ડિયન યગ ઓલિમ્પિયન ફેડરેશન આયોજિત સાઉથ એશિયન ઇન્વીટેશનલ યોગા ચેમ્પિયનશિપ વસાવડા હોલ ખાતે સ્પર્ધા યોજાઈ ગઈ.જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાતી સિંગર જયદીપ પ્રજાપતિ,નિતેશ પ્રજાપતિ તેમજ યોગિક બોય યોગા એકેડેમી માંથી હિરેન દરજી તેમજ યોગાસન સ્પર્ધા ના ઇન્ચાર્જ તરીકે ચેન્નાઈ થી ઉપસ્થિત કે.રત્ના. સભાપતિ ઉપસ્થિત રહ્યા હતા.આ યોગાસન સ્પર્ધા માં ચેન્નાઇ,પુણે,મહારાષ્ટ્ર તેમજ ગુજરાત માંથી અમદાવાદ,રાજકોટ,ભાવનગર,વડોદરા જેવા […]

Continue Reading

Watch “રંગમણી સોસાયટી માં શરદપૂનમના દિવસે શેરી ગરબામાં સમૂહ દીવડા ની આરતી કરવામાં આવી હતી.” on YouTube

રંગમણી સોસાયટી માં શરદપૂનમના દિવસે શેરી ગરબામાં સમૂહ દીવડા ની આરતી કરવામાં આવી હતી.જેમાં વ્યવસ્થાપક કમિટી ચંદ્રિકા રાવલ, યોગી સોની, સ્વીટુ સોની, ભરતભાઈ પટેલ પ્રયાગ ઠક્કર, મીંટૂ બ્રહ્મભટ્ટ,અંકુર શાહ તથા સર્વે માતાજીના ભક્તોએ લાભ લીધો હતો.

Continue Reading

કુમકુમ મંદિર ખાતે શરદપૂર્ણિમા ઉજવાઇ – સાધુ પ્રેમવત્સલદાસજી – કુમકુમ

શરદપૂર્ણિમાની રાત્રે શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ -મણિનગર ખાતે શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં શરદપૂર્ણિમા હોવાથી સૌ સંતો – ભક્તો રાસ રમ્યા હતા. આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી એ જણાવ્યું હતું કે, શરદપૂર્ણિમા હોવાથી શ્રી સ્વામિનારાયણ ભગવાનને પણ હસ્તમાં દાંડિયા ધારણ કર્યા હોય તેવા વિશિષ્ટ શણગાર ધરાયા હતા. આ પ્રસંગે સંતો – ભક્તોના પ્રેમને […]

Continue Reading

સરસ્વતી મંદિર પાથમિક શાળા મણિનગરમાં આજ રોજ શિક્ષક દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી

શ્રી સરસ્વતી મંદિર પાથમિક શાળા મણિનગરમાં આજ રોજ શિક્ષક દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી.તેમાં બાળકો અને શિક્ષકો એ ભાગ લઈ ને પ્રસંગ ને અનુરૂપ એન્જોય કર્યું હતું. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો

Continue Reading