રાજપીપળામાં ગણેશ વિસર્જન બાદ કરજણ નદીમાં ખંડિત થયેલી કિનારે ડોકીયા કરતી ગણેશ મૂર્તિઓ ની દુર્દશા.

10-10 દિવસના આતિથ્ય અને શ્રદ્ધા અને ભક્તિ ભાવપૂર્વક પૂજન બાદ નદીકિનારે દાદાની મૂર્તિઓના હાલ હવાલા જોઈને શ્રધ્ધાળુઓની ધાર્મિક લાગણી ઓ ડગમગી. 10-10 ફૂટની ઊંચી પ્રતિમાઓ નદીમાં ડૂબી ન શકી. પીઓપીની મૂર્તિઓ હોવાથી નદીના પાણીમાં ઓગળી ન શકી ! ઇકો-ફ્રેન્ડલી ને બદલે પીઓપી મૂર્તિઓ અને પાંચ ફૂટથી વધુ ઊંચી પ્રતિમા પર પ્રતિબંધ લાગવવામાં ઉણા ઉતરેલ વહીવટી […]

Continue Reading

કરજણ નદીમાં ઘોડાપુર આવતા સરકારી ઓવારા પાસેનું મંદિર પાણીમાં ગરકાવ.

જિલ્લા કલેકટર સાહેબ નગરપાલિકાના ચીફ ઓફિસર નો અર્થ સહિત સ્થળોની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું. દેડીયાપાડા તાલુકામાં ભારે વરસાદને કાર્યની કરજણ નદીમાં પુર આવતા નદી કિનારાના ખેતરોમાં પાણી ભરાઈ જતા કાંઠા વિસ્તારમાં ખેતી પાકને ભારે નુકસાન. આજે કરજણ ડેમમાંથી પાણી છોડાતા કરજણ નદી બે કાંઠે વહેતી થઈ છે નદીમાં ઘોડાપુર આવતા રાજપીપળા સરકારી ઓવારા પાસે સિકોતર […]

Continue Reading

કરજણ નદીમાં ઘોડાપુર આવતા સરકારી ઓવારા પાસેનું મંદિર પાણીમાં ગરકાવ.

જિલ્લા કલેકટર સાહેબ નગરપાલિકાના ચીફ ઓફિસર નો અર્થ સહિત સ્થળોની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું.દેડીયાપાડા તાલુકામાં ભારે વરસાદને કાર્યની કરજણ નદીમાં પુર આવતા નદી કિનારાના ખેતરોમાં પાણી ભરાઈ જતા કાંઠા વિસ્તારમાં ખેતી પાકને ભારે નુકસાન.આજે કરજણ ડેમમાંથી પાણી છોડાતા કરજણ નદી બે કાંઠે વહેતી થઈ છે નદીમાં ઘોડાપુર આવતા રાજપીપળા સરકારી ઓવારા પાસે સિકોતર માતાનું મંદિર […]

Continue Reading

રાજપીપળામાં લોખંડી જાપ્તા પોલીસ બંદોબસ્ત વચ્ચે 11 મોટા અને 100 થી વધુ નાના તાજીયાનું વરસાદ વરસતા વરસાદમાં જુલૂસ નીકળ્યું.

મોડી સાંજે કરજણ નદીમાં તાજીયાને ઠંડા કરાયા કરબલામાં શહીદ થયેલા ઇમામ હુસેનની યાદમાં માતમનો તહેવાર મુસ્લિમ બિરાદરોએ મનાવ્યો. નર્મદાના વડામથક રાજપીપળા ખાતે આજે મોહરમ પર્વ એ લોખંડી ચાપતી પોલીસ બંદોબસ્ત વચ્ચે 11 મોટા કલાત્મક અને 100 થી વધુના તાજીયાનો વરસતા વરસાદમાં જુલૂસ નીકળ્યું હતું. આજે રાજપીપળાના આરબ ટેકરા,નવા ફળીયા, કસ્બાવાડ વગેરે જગ્યાએથી કલાત્મક તાજીયાને શણગારીને […]

Continue Reading

કેવડીયા ખાતે લારી-ગલ્લા હટાવી દેવાતા બીજા કેવડિયા ગામની મહિલાઓએ પ્રવાસીઓ પાસે ભીખ માંગી પોતાનો અનોખો વિરોધ નોંધાવ્યો.રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપળા

કેવડીયા ખાતે લારી-ગલ્લા હટાવી દેવાતા બીજા કેવડિયા ગામની મહિલાઓએ પ્રવાસીઓ પાસે ભીખ માંગી પોતાનો અનોખો વિરોધ નોંધાવ્યોસ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક સ્થાનિકોના નાના ધંધા બંધ કરાવતા મહિલાઓએ રોડ પર રેલી કાઢી ભીખ માંગીપોલીસનો કાફલો ખડકી દેવાયોરાજપીપળા તા, 4‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ અને કેવડિયા વિસ્તારના સ્થાનિકો રોડ અને ફૂટપાથ પર સ્થાનિકોના લારીગલ્લા હટાવી દેવાતા પેટીયુ રળી ખાતા સ્થાનિક […]

Continue Reading

રાજપીપળા સહિત નર્મદામાં ગણેશ મહોત્સવ ટાણે ગલગોટાના ફૂલના હારના ભાવમાં બમણો વધારો.

રાજપીપળા સહિત નર્મદામાં ગણેશ મહોત્સવ ટાણે ગલગોટાના ફૂલના હારના ભાવમાં બમણો વધારો. ભારે વરસાદમાં ફુલ પાંદડીઓ સડી જવાથી તેમજ ફૂલો બગડી જવાથી સારા ફૂલોના ભાવ વધ્યા નર્મદામા મહારાષ્ટ્રથી ફૂલો આવતા હોવાથી ટ્રાન્સપોર્ટ ખર્ચ અને મજૂરી ખર્ચ પણ વધતા ફૂલોની માંગ વધતા ભાવો ઊંચકાયા. સામાન્ય નાના હાર ની કિંમત રૂ. 50 થી માંડીને 500 થી 1000 […]

Continue Reading

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે લારી-ગલ્લા હટાવવાની કામગીરી ના વિરોધ મા સ્થાનિકોના સમર્થનમાં કેવડિયાના બજારોનું સ્વભૂ સજ્જડ બંધ: જ્યોતિ જગતાપ, રાજપીપળા

સ્ટેચ્યુ ઓફ યુનિટી શ્રેષ્ઠ ભારત ભવન વગેરે જગ્યાએ સ્થાનિકો નાના-મોટા લારી-ગલ્લા લગાવી રોજગારી મેળવી રહ્યા હતા. આજે લારી-ગલ્લા હટાવવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરાઈ હતી ત્યારે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો અને તેઓના સમર્થનમાં કેવડિયાના બજાર સજ્જડ બંધ રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે કેવડિયા સહિતના ગ્રામજનોએ પોતાની મહામૂલી જમીન નર્મદા યોજનામાંઆપી ને ગુમાવી હતી […]

Continue Reading

રિઝર્વ બેંકની નોટ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી નો ફોટો છપાવવાની માંગ સાથે રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો.રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

નર્મદામાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીને ટાઈમ મેગેઝીન દ્વારા દુનિયાના 100 પ્રચલિત સ્થળોની યાદીમાં મળ્યું છે. રાજપીપળા નગરપાલિકાના મહિલા પ્રમુખ અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સદસ્ય જીગીશાબેન ભટ્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને રિઝર્વ બેંકની નોટ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી નો ફોટો છપાયો માંગ કરી સરદાર સાહેબ નું ગૌરવ વધારવા નું અનુરોધ કર્યો છે. જીગીશાબેન પત્રમાં […]

Continue Reading

નર્મદા સુગરને નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટીવ તરફથી દિલ્હી ખાતે નેશનલ એવોર્ડ એનાયત કરાયો.

નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલ ને ઉચ્ચરીકવરી એરિયા માંથી મહત્તમ ખાંડની નિકાસ કરવા માટે એનાયત કરાયો. રાજપીપળા, તા.1 ભરૂચ અને નર્મદા ના ખેડૂતોની જીવાદોરી સમાન નર્મદા સુગરને ચાલુ સાલે વધુ એક નેશનલ એવોર્ડ મેળવ્યો છે. આ એવોર્ડ નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટીવ સુગર તરફથી દિલ્હી ખાતે તા. 28 /8 /19 ના રોજ દિલ્હી ખાતે 60 ની […]

Continue Reading

રાજપીપલા ખાતે “વિચરતી જાતિ મુક્તિ દિવસ”ની થયેલી ઉજવણી નર્મદા જિલ્લામાં વિચરતી અને વિમુક્ત જાતિઓની વિવિધ યોજનાઓ સહાય થકી ૧૦૦ ટકા સિધ્ધિ હાંસલ કરાઇ.:જ્યોતિ જગતાપ, રાજપીપળા

નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તુલસીબેન વસાવા, નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસ, આયોજન-સહ-તાલુકા વિકાસ અધિકારી એમ.બી.વસાવા, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રીમતી એમ.એમ.જોશી અને વિચરતી વિમુક્ત જાતિના આગેવાનો પ્રવિણભાઇ સીકલીગર અને વિજ્યભાઇ સેવક તેમજ સમાજના અન્ય સભ્યઓ વગેરેની ઉપસ્થિતમાં રાજપીપલા મુકામે નાંદોદ તાલુકા પંચાયતના સભાખંડ ખાતે “વિચરતી જાતિ મુક્તિ દિવસ”ની ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો […]

Continue Reading