મેળો લાગ્યો..

મા – બાપ ની આંગળી પકડી ને ચિચિયારીઓ કરતા બાળકો ચકડોળ માં બેસવા ઉતાવળા તો ક્યાંક પીપુડી – ફુગ્ગાની મજા સાથે ચોકલેટ આઈસ્ક્રીમની લહેજત માણતા ભૂલકાઓના દ્રશ્યોમાં ક્યાંક પોતાની રોજી રળવા આવેલ નાના નાના પાથરણા પર રમકડાં વેચવા બેસેલ ના લઘરવઘર કપડામાં બાળકો જતા આવતા લોકોને જોઈ શુ વિચારતા હશે ? કે આ લોકો તો […]

Continue Reading

14 ફેબ્રુઆરી – વેલેન્ટાઈન ડે : એટલે પ્રેમનો દિવસ. – જયેશ મકવાણા ‘પ્રસુન’ ફોટો : કીર્તિ આડારકાર,સોનમ સોહમ શાહ.

14 ફેબ્રુઆરી – વેલેન્ટાઈન ડે : એટલે પ્રેમનો દિવસ.આજે તો ઘણા ધતુરાના ફૂલ જેવા પ્રેમીઓમાં ગુલાબ જેવી છોકરીઓ ને ગુલાબ આપવાની હોડ જામશે.તો ઘણા પ્રેમી યુગલો મન મુકીને આજ ના દિવસની મોજ માણશે. પણ સાચું કહું તો પ્રેમનો દિવસ એક જ હોય ? પ્રેમ તો નિરંતર વહેતુ ઝરણું છે જેના ખડખડ વહેવાનો અવાજ જીવન ના […]

Continue Reading

14 ફેબ્રુઆરી – વેલેન્ટાઈન ડે : એટલે પ્રેમનો દિવસ – જયેશ મકવાણા. “પ્રશુન.”

14 ફેબ્રુઆરી – વેલેન્ટાઈન ડે : એટલે પ્રેમનો દિવસ.આજે તો ઘણા ધતુરાના ફૂલ જેવા પ્રેમીઓમાં ગુલાબ જેવી છોકરીઓ ને ગુલાબ આપવાની હોડ જામશે.તો ઘણા પ્રેમી યુગલો મન મુકીને આજ ના દિવસની મોજ માણશે. પણ સાચું કહું તો પ્રેમનો દિવસ એક જ હોય ? પ્રેમ તો નિરંતર વહેતુ ઝરણું છે જેના ખડખડ વહેવાનો અવાજ જીવન ના […]

Continue Reading

મધ્યાહન ભોજનની ખીચડી ખાઉં !!! – જયેશ મકવાણા. ‘પ્રસુન ‘ ( અછાંદસ કવિતા )

ખેતરના શેઢે માટીથી લીપેલી દીવાલોની ઝૂંપડીના ખોરડેથી કાંટાળી વાડ માંથી લગભગ એકાદ કીલોમીટર ચાલતો ચાલતો કૂદતો મસ્તી કરતો નાનાભાઈનો હાથ પકડી સરકારી પ્રાથમિક શાળા એ જવા ખુશી ખુશી મ્હાલી રહ્યો હતો. મોટો હોવાથી મનમાં મા-બાપ મજૂરી ગયાનો વિચાર ચાલી રહ્યો હતો. આંખોમાં ભણવાના સ્વપ્ન લઈને નાનકાના નખરા હાથમાં ઝાલી રહ્યો હતો. એ જ ભણવાના બહાને […]

Continue Reading

એક સત્ય ઘટનાં : આ ટ્રાફિક નો તપારો ! – જયેશ મકવાણા ‘પ્રસુન’

ટ્રાફિક નો તપારો : રોજબરોજ જેટલી વસ્તી માણસો ની વધતી જાય છે તે જ ઝડપથી વાહનોની પણ વસ્તી વધી રહી છે.તેમાંય ટ્રાંફિક ની સમસ્યા માથાનો દુખાવો બની રહી છે.ખાસ કરીને અમદાવાદમાં અને તેમાંય વળી રીંગરોડ પર તો અસહ્ય બની રહી છે.ઠેરઠેર ચાર રસ્તા પર વાહનોનો જમાવડો થઈ જાય છે.મારું પણ રોજ ની માફક સવારે નડીઆદ […]

Continue Reading

જીવતેજીવ હૈયે તું જ એક અભરખું ચાલ ને હું એક કવિતા લખું તેમાં આ ભવે હું તને ઝંખું……- જયેશ મકવાણા ‘ પ્રસુન ‘ ફોટો : ડૉ. રાખી આનંદ અગ્રવાલ.

ચાલ ને હું એક કવિતા લખું તેમાં આ ભવે હું તને ઝંખું રોજ રોજ વિરહના ટોળાં પાંપણોએ ઉજાગરા બહોળા તારી યાદ માં હું ખુદને ડંખું ચાલ ને હું એક કવિતા લખું આમ ઘડી માં મળી તું વહી જાય મનની ઊર્મિઓ મનમાં રહી જાય ઝાંઝવાના નીર અને તારું હોવું એકસરખું ચાલ ને હું એક કવિતા લખું […]

Continue Reading

વાતવાત માં કહે તારા ઘરથી ઊંચા મારા નેવાંને વળી એમાં પૂછતાં રહોતમે કેવાં ?અને મારો એક જવાબજેવા છે તેવાછીએ સૌ કોઈ જેવા !- જયેશ મકવાણા ‘પ્રસુન’

ભાઈ અમે જેવા છે એવા ના પૂછો કે તમે કેવા ? માણસ જેવા અમે ય માણસ ના પૂછો નાતે કેવા ? કાળજું ચીરી નાંખે આ શબ્દ જ્યારે કો’ક પૂછે તમે કેવા ? જન્મ કયાં લેવો ? એ ક્યાં મારે હાથ હતું મારે તો જન્મનું નિર્દોષ હાસ્ય સાથ હતું ક્યાં હતી જાત ની લેવા – દેવા […]

Continue Reading

લાગણીઓ નૃત્ય કરે ઘુમ્મર તું ન હો તો જીવન ઉબળ ખાબડ તું રાધા ને હું શામળ….- જયેશ મકવાણા ‘પ્રસુન ‘ ફોટો : રીપલ મોદી.

લટો ને આમ ના આમળ તું રાધા ને હું શામળ આંખોથી અનહદ નેહ નીતરે ઈચ્છાઓ અગણિત ઉર ભીતરે તું નખશીખ પ્રેમનો કાગળ તું રાધા ને હું શામળ ગાલે ચાંદની પાણી ભરે હોઠો પર લાલી ઉભરે મનમસ્તિષ્ક પર તારો જ વાવડ તું રાધા ને હું શામળ કાનમાં શોભે ઝુમ્મર લાગણીઓ નૃત્ય કરે ઘુમ્મર તું ન હો […]

Continue Reading

એક સત્ય કથા : માતા પિતા વગર નડિયાદની આ દીકરી એ મેળવી અદભુત સિદ્ધિ.

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના નાનકડા ગામની એક આદિવાસી દીકરી.ધોરણ 12 માં અભ્યાસ કરે. ઘરમાં એક નાની બેન જે નવમા ધોરણ માં ભણે અને નાનો ભાઈ પાંચમા ધોરણ માં અભ્યાસ કરે.માતા-પિતા બન્ને ખેતમજૂરી કરી બાળકોનું ભરણપોષણ કરતા.અચાનક એક દિવસ હૃદયરોગ ના હુમલામાં પિતા ના મોત ને લીધે ઘર પર આભ તૂટી પડયું. આ આઘાત ને કારણે […]

Continue Reading

છું હું ફક્ત તારો નાહક વિવાદ કરે હ્ર્દય છે સાફ સાવ બુદ્ધિ જ વિખવાદ કરે કંટકો સંઘરે પ્રેમી માહી ને ગુલાબ કરે.- જયેશ મકવાણા ‘પ્રસુન ‘ ફોટો : જલ્પા વિજય શર્મા

તું મને યાદ કરે કે પછી બાદ કરે એકનું પૂરક બીજું કરે બે આંખ સંવાદ કરે છું હું ફક્ત તારો નાહક વિવાદ કરે હ્ર્દય છે સાફ સાવ બુદ્ધિ જ વિખવાદ કરે કંટકો સંઘરે પ્રેમી માહી ને ગુલાબ કરે ‘પ્રસુન’ આંખ મળી છે દ્રશ્ય ને જો ખ્વાબ કરે . — જયેશ મકવાણા ‘પ્રસુન ‘ ફોટો : […]

Continue Reading